ગાંધીનગરથી અમદાવાદના એસટી બસ ભાડામાં વધારો, હવે રૂપિયા 32 ભાડું ચૂકવવું પડશે
શહેરી બસ સેવાનું મિનિમમ ભાડું 12 અને સરખેજનું ભાડુ 33 રૂપિયા કરાયું એસટી બસમાં ભાડા વધારાથી ગાંધીનગર ડેપોની આવકમાં રોજ 60 હજારનો વધારો બસ ભાડા વધારાથી પાટનગરની મુલાકાત લેવી મોંઘી પડશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં એસટી બસના ભાડાંમાં 10 ટકાનો વધારો કરતા હવે એસટીની સસ્તી સવારી મોંઘી થઈ છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઈન્ટરસિટી એસટી બસ દોડાવવામાં […]