રાજ્યના ધોરી માર્ગો પર ખાડાઓને લીધે એસટી બસો ટાઈમસર પહોંચી શકતી નથી
રાજકોટ એસટી ડિવિઝનમાં 188 ટ્રિપનું ટાઈમટેબલ ખોરવાયું, હાઈવે પર ખાડાંઓને લીધે ટ્રાફિક જામ સર્જાતા 618 ટ્રિપ બે કલાક સુધી મોડી પડી, રાજકોટ-અમદાવાદ હાઈવે પર અસંખ્ય ખાડાઓ બસોની સ્પીડમાં ઘટાડો કરી રહ્યા છે, રાજકોટઃ રાજ્યમાં ભારે વરસાદને લીધે ધોરી માર્ગો પર ઠેર ઠેર ખાડા પડતા તેના લીધે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે. તેની લીધે એસટી […]