એસટી ડેપો અને બસોની નિયમિત સાફ-સફાઈ કરવા નિગમની સુચના, હવે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે
                    અમદાવાદઃ ગુજરાતમાં તમામ એસટી બસ તેમજ એસટી બસ સ્ટેશનો પર પુરતી સ્વચ્છતા જાળવવામાં આવે અને નિયમિત સફાઈ થાય તેની એસ ટી નિગન દ્વારા ડેપો મેનેજરોને સુચના આપવામાં આવી છે. અને હવે એસટી બસો અને એસ ટી બસ સ્ટેશનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે, સ્વચ્છતા ન રાખવા માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની પણ ચીમકી આપવામાં આવી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

