ગુજરાત સરકારના કર્મીઓને 25 લાખ ગ્રેચ્યુઈટી તો ST નિગમના કર્મીઓને કેમ નહીં?
ગુજરાત સરકારે તેના કર્મચારીઓને 25 લાખ ગ્રેચ્યુઈટી આપવાનો નિર્ણય કર્યો છે, એસટી નિગમના ત્રણેય યુનિયનો પણ સરકારને રજુઆત, નિર્ણય નહીં લેવાય તો લડત અપાશે અમદાવાદઃ ગુજરાત સરકારે નિવૃત થતાં તેના કર્મચારીઓને ગ્રેજ્યુઇટી રૂપિયા 25 લાખ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારીને એસટી નિગમના કર્મચારીઓએ પણ નિવૃતિ થતાં 25 લાખની ગ્રેચ્યુઈટીને લાભ આપવાની […]