અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજથી ગણિત અધિવેશન યોજાશે, 400 ડેલિગેટ ભાગ લેશે
અમદાવાદઃ સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજથી એટલે કે તા. 20મી નવેમ્બરથી ત્રિદિવસીય ગુજરાત ગણિત મંડળનું 60મું વાર્ષિક અધિવેશન યોજાશે. આ અધિવેશનમાં 400 જેટલા ગણિતજ્ઞો ભાગ લેશે. આ અધિવેશનમાં કેટલાક રિસર્ચ પેપેર પણ રજુ કરવામાં આવશે. તેમજ ચર્ચા અને ગોષ્ઠિનું આયોજન પણ કરાયું છે. ગુજરાત ગણિત મંડળનું ત્રણ દિવસીય 60મું અધિવેશન સેન્ટ ઝેવિયર્સ કોલેજના ઓડિટોરિયમ […]