1. Home
  2. Tag "Stability"

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની આ સત્રમાં અતિથિ […]

ઈરાન-ઈરાક વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધારવા સહમતી

ઈરાનની રાજધાની તેહરાનમાં બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલીબાફ અને તેમના ઇરાકી સમકક્ષ મહમૂદ અલ-મશહદાનીએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, “અમે અમારા દ્વિપક્ષીય રાજકીય અને આર્થિક સંબંધોને વધારવા માંગીએ છીએ, જે પડોશી આરબ, બિન-આરબ અને મુસ્લિમ રાજ્યો વચ્ચે આ […]

ક્વાડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે મહત્ત્વની શક્તિ તરીકે ઊભું છેઃ ડો. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ક્વાડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે મહત્ત્વની શક્તિ તરીકે ઊભું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જાપાનના વિદેશ પ્રધાન તાકેશી ઇવાયા, ઑસ્ટ્રેલિયન વિદેશ પ્રધાન પેની વોંગ અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે પ્રદેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ક્વાડની […]

ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ ઈન્ડો-પેસિફિક ક્વાડ ગ્રુપ દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના વિદેશ મંત્રીઓ સોમવારે ટોક્યોમાં મળ્યા હતા. આ બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ઈન્ડો-પેસિફિક, આતંકવાદ અને યુક્રેન, મ્યાનમાર અને ગાઝાની સ્થિતિને બદલવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુખ્ય એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા, ઓસ્ટ્રેલિયાના […]

વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આગળ વધવાનો માર્ગ સંવાદ અને કુટનીતિઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે 16મી નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 10મી ASEAN સંરક્ષણ મંત્રીઓની બેઠક – Plus (ADMM-Plus)માં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે આસિયાનની મહત્વની સ્થિતિનો સ્વીકાર કર્યો અને પ્રદેશમાં સંવાદ તથા સર્વસંમતિને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેઓએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) 1982 સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code