સુરતમાં ત્રણ માળના રહેણાંક બિલ્ડિંગનો દાદર ધડાકા સાથે તૂટી પડ્યો, 19 લોકોનું રેસ્ક્યુ કરાયુ
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં બન્યો બનાવ, ફાયર બ્રિગેડે લેડરની મદદથી 19 રહિશોને નીચે ઉતાર્યા, વીજળીના વાયરોની અડચણને લીધે હાઈડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બન્યુ, સુરતઃ શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર ધકાડા સાથે તૂટી પડતા ફ્લેટ્સમાં રહેતા 19 લોકો ફસાયા હતા. આ બનાવથી આજુબાજુના […]


