સરકારને પણ મોંઘવારી નડી, રાજકોટના લોકમેળામાં સ્ટોલ સહિતના ભાડાંમાં પાંચ ટકાનો વધારો કરાયો
રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો સૌથી મોટો પાંચ દિવસનો લોક મેળો યોજાય છે. આમ તો સાતમ-આઠમના લોકમેળાઓ તો સૌરાષ્ટ્રના ગામેગામ યોજાતો હોય છે. પરંતુ રંગીલા રાજકોટનો મેળો કઈંક અનોખો જ હોય છે. ગામ-પરગામના અનેક લોકો લોકમેળાને મહાલવા માટે ઉમટી પડતા હોય છે. કોરોના કાળના બે વર્ષના લાંબા ગાળા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી […]