શિયાળાની ગલાબી ઠંડીના પ્રારંભ સાથે જ સુરતમાં ઉંબાડિયાના ઠેર ઠેર સ્ટોલ લાગી ગયા
સુરતઃ શિયાળો એટલે અવનવી વાનગીઓ આરોગવાની પણ સીઝન પણ જામતી હોય છે.આમ તો શિયાળાએ હજુ જમાવટ કરી નથી. પરંતુ બજારમાં શાકભાજીની આવકની શરૂઆત થઇ ચૂકી છે. ચાલુ સપ્તાહથી શાકભાજીના ભાવમાં પણ થોડી રાહત મળતા લોકોએ મોટા જથ્થામાં લીલા-તાજા શાકભાજીઓ ખરીદીને મનપસંદ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે. શહેર નજીક હાઇવે પર અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં […]