ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે શનિવારે અને ધોરણ 10નું 6ઠ્ઠી જૂનને સોમવારે જાહેર થશે
ગાંધીનગરઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આખરે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધો. 10ના […]