ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ, સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા
વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી મોખરે વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 14 ટકા પરિણામ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જોહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ […]