1. Home
  2. Tag "starting today"

CBSE ધો.10 -12ની પરીક્ષાનો આજથી પ્રારંભ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધો.-10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ થશે. ગુજરાતમાંથી પણ ધો.-10 અને 12ના મળી 75 હજાર સાથે સમગ્ર દેશમાંથી આ પરીક્ષા માટે 42 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. CBSE દ્વારા પરીક્ષા માટે 7842 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. બોર્ડની પરીક્ષા ભારત […]

પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો આજથી પ્રારંભ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) આજથી શરૂ થઈ છે. પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ભારત તરફથી ઓલરાઉન્ડ નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણાએ ડેબ્યુ કર્યું છે. હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને અનુક્રમે અશ્વિન […]

જો તમે પેઢાના દુખાવાથી પરેશાન છો તો આજથી જ અપનાવો આ આદતો, ચમકદાર રહેશે ઓરલ હેલ્થ

સારા સ્વાસ્થ્ય માટે માત્ર મજબુત સ્નાયુઓ જ જરૂરી નથી, આપણા મસૂડા પણ તેની નિશાની છે. મજબૂત મસૂડા માત્ર દાંતને જ ટેકો આપતા નથી, પણ જડબાના યોગદાનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા મસૂડા કમજોર છે તો તમે કેટલીક સરળ વસ્તુઓ કરીને તેને સ્વસ્થ અને પ્રભાવી બનાવી શકો છો. મસૂડાને સ્વસ્થ બનાવી રાખવા માટે પર્યાપ્ત પાણી […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ, ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

જુનાગઢઃ  ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાનો રંગેચંગે પ્રારંભ થશે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી ઓળખતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, આજે તા. 5મી માર્ચથી 8 માર્ચ સુધી યોજાનારા મેળામાં પોલીસ ઉપરાંત વન વિભાગના કર્મચારીઓને પણ બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે.  “બમ બમ ભોલે નાથ”, “હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” […]

ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી પ્રારંભ

અમદાવાદ: ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે. સમય સાથે મેળાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code