સ્ટેટ સાયબર ક્રાઈમે 804 કરોડના કૌભાંડનો કર્યો પડદાફાશ, 10 આરોપીની ધરપકડ
કમ્બોડિયાની ગેંગ દ્વારા 1550થી વધુ સીમ કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ખંખેર્યા, ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને 51 કરોડ રૂપિયાની રકમ પરત અપાવી, સ્ટેટ સાયબર ક્રાઈમે 61 મોબાઈલ ફોન, 450 ડેબિટ કાર્ડ, 700 સીમ કાર્ડ, 550 બેન્ક એકાઉન્ટ અને 16 પીઓએસ મશીન જપ્ત કર્યા અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. અને ભણેલા-ગણેલા લોકો […]