જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: વન મંત્રી
રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ક્યારેય ખનન પ્રવૃત્તિઓને મંજૂરી આપી નથી, અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમના આદેશોનું ચુસ્તપણે પાલન કરાશે, ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ‘ હેઠળ ચાલુ વર્ષે 4.426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું ગાંધીનગર તા. 24 ડિસેમ્બર 2025: State government committed to protecting Aravalli Hills ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને […]


