ફ્લાઈટ સંકટ વચ્ચે રેલવે તંત્ર આવ્યું પ્રવાસીઓની વહારે, સ્ટેશિયલ ટ્રેન દોડાવાશે
નવી દિલ્હીઃ ઈન્ડિગો સહિતની અનેક એરલાઈન્સની મોટા પાયે ફ્લાઈટ્સ રદ થવાને કારણે દેશભરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંકટની વચ્ચે, ભારતીય રેલવેએ તુરંત અસરકારક પગલાં લીધા છે અને વધારાની ટ્રેનો, સ્પેશિયલ સેવાઓ અને ઘણા રૂટ પર કોચ વધારવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં 37 ટ્રેનોમાં કુલ 116 વધારાના […]


