સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચાર્જિંગ સ્ટેશન નજીક પાર્કિંગમાં પાર્ક કરેલી 20 જેટલી ઈ-રિક્ષા આગમાં બળીને ખાક
રાજપીપળાઃ રાજ્યના પર્યટક સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર્જિગ સ્ટેશનથી 30થી 35 ફુટ દુર પાર્ક કરેલી ઈ-રિક્ષામાં આગ લાગતા આજુબાજુ પાર્ક કરેલી 20 ઈ-રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહિવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે, ચાર્જિંગ સ્ટેશનથી 35 ફુટ દુર KETO કંપનીની માલીકીની 15 રિક્ષાઓ પાર્કિંગમાં મુકેલી હતી. તે દરમિયાન […]