હાઈ બીપીવાળા દર્દીએ આ વસ્તુઓથી દૂર રહેવું, સ્ટ્રોકનું વધે છે જોખમ
ભાગદોળ વાળું જીવન, કામનું દબાણ, અનહેલ્ધી ડાયટ અને ખરાબ જીવનશૈલી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાઈપરટેન્શનથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાઈ બીપીની સમસ્યા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ સારી જીવનશૈલી અને યોગ્ય આહાર લેવો જોઈએ. જો […]