ધો. 1થી 12ના અંગ્રેજી માધ્યમના 20 પુસ્તકો અને ગુજરાતીના 16 વિષયોના પુસ્તકોની અછત
શૈક્ષણિક સત્રના પ્રારંભે પાઠય પુસ્તકો ન મળતાં વિદ્યાર્થી- વાલીઓ અટવાયા, પુસ્તકો ન મળતા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા, ધો. 1થી 9માં ગુજરાતી માધ્યમના 16 વિષયનાં પુસ્તક ઉપલબ્ધ નથી. અમદાવાદઃ ગુજરાતમાં 9મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં પહેલા જ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકો ખરીદી રહ્યા છે. ત્યારે ધોરણ 1થી 12ના અંગ્રેજી […]