કિચન ટિપ્સઃ- જો તમારા ગેસના ચુલા કાળા અને ચીંકણા થઈ ગયા હોય તો ઘરમાં રહેલી આટલી વસ્તુઓથી કરો ક્લિન
સાહિન મુલતાનીઃ- ગેસના ચુલાની ચીકાશ દૂર કરવા લીબું અને સોડાખારનો કરો ઉપયોગ કોલગેટ અને મીઠું લગાવીને પણ ચુલા પરની ચીકાશ દૂર કરી શકો છો ઘરનું કિચન એવી જગ્યા છે કે જ્યાં તેલનો વધાર વધુ ઉડતું હોય છે, આ સાથે જ કિચનના ચુલા પર દૂધ,દાળ કે કઢી જેવી વસ્તુઓ ઉભરાતી હોય જેને લઈને ચીકાસ અને કાળાશ […]