પાકિસ્તાનની લીગ ક્રિકેટમાં વિચિત્ર ઘટના, અપીલ વિના જ એમ્પાયરે આઉટ આપ્યો
નવી દિલ્હીઃ એશિયા સહિત સમગ્ર દુનિયામાં ક્રિકેટની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારત ઉપરાંત પાકિસ્તાનમાં ક્રિકેટ લોકો ખુબ પસંદ કરે છે. દુનિયામાં કંઈ નથી થતું તે માત્ર પાકિસ્તાનમાં જ થાય છે. દરમિયાન પાકિસ્તાનમાં સિંધ પ્રીમિયલ લીગમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. ટૂર્નામેન્ટની એક મેચમાં અમ્પાયરે બોલરની કોઈપણ અપીલ વિના બેટ્સમેનને આઉટ કરી દીધો હતો. જેથી બેસ્ટમેનની […]