ગ્લોબલ સાઉથમાં ભારતનું રાજદ્વારી અને વ્યૂહાત્મક પ્રભુત્વ વધશે
PM મોદીએ 8 દિવસમાં પાંચ દેશોની મુલાકાત લઈને ભારતને ખૂબ જ ખાસ સ્થાને પહોંચાડ્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, બ્રિક્સ તેમજ નામિબિયા, બ્રાઝિલ, ત્રિનિદાદ અને ટોબેગો, ઘાના અને આર્જેન્ટિના જેવા દેશોમાં 140 કરોડ ભારતીયોનો અવાજ સંભળાયો. એક તરફ પશ્ચિમ એશિયા અને પૂર્વી યુરોપ યુદ્ધની ગરમીમાં સળગી રહ્યા છે, તો બીજી તરફ કેરેબિયન દેશો, લેટિન અમેરિકા અને […]