શ્રદ્ધાકપૂર-રાજકુમાર રાવની ફિલ્મ’ સ્ત્રી 2′ ને લઈને મેકર્સે કરી જાહેરાત , જાણો ક્યારે થશે આ ફિલ્મ રિલીઝ
શ્રદ્ધાકપૂરની ફિલ્મ’ સ્ત્રી 2′ ને લઈને કરી જાહેરાત જાણો ક્યારે આ ફિલ્મ થશે રિલીઝ મંબઈઃ-અભિનેત્રી શ્રેદ્ધા કપૂર અને રાજ કૂમાર રાવની ફિલ્મ સ્ત્રી આજે પણ આપણાને યાદ છે આ ફિલ્મ સુર હિટ ગઈ હતી ત્યારે બાદ ફિલ્મના પાર્ટ 2 ને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું હતું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હોરર ફિલ્મોના ક્રેઝને જોતા આ ફિલ્મનો […]