થરાદમાં વાહનોના કાચ પર લાગાવેલી બ્લેક ફિલ્મ સામે પોલીસની કડક કાર્યવાહી
પોલીસે વાહનો પર બ્લેક ફિલ્મ ઉતરાવીને સ્થળ પર જ દંડ વસુલ્યો, નંબર પ્લેટ વિનાના વાહનોને ડિટેઈન કરાયા, પોલીસ દ્વારા સમયાંતરે ઝૂંબેશ ચાલુ રખાશે થરાદઃ કાર કે કોઈપણ ફોરવ્હીલર વાહનો પરના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા સામે પ્રતિબંધ હોવા છતાંયે ઘણા વાહનચાલકો વાહનો પર બ્લેક ફિલ્મ લગાવતા હોય છે. ત્યારે થરાદમાં પોલીસ દ્વારા વાહનોમાં લગાવેલી બ્લેક […]