આરોગ્ય કર્મચારીઓની બીજા દિવસે હડતાળ યથાવત, સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહી
આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને આવેદનપત્ર આપ્યુ ગ્રેડ પે સુધારવાની માગ સાથે કર્મચારીઓ મક્કમ 20 માર્ચે ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને આપશે અમદાવાદઃ ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સમાધાન થઈ શક્યુ નથી. આરોગ્ય કર્મચારીઓ પોતાના […]