રેશનિંગના દૂકાનદારોની હડતાળ ચોથા દિવસે યથાવત, આજે સમાધાનની શક્યતા
ગાંધીનગરમાં મહત્વની બેઠકમાં આગેવાનો સાથે ચર્ચા, અગાઉ બેઠકમાં પ્રશ્નો ન ઉકેલાતા ઉચ્ચ અધિકારીઓએ કમાન સંભાળી, મુખ્ય માગણીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી, ગાંધીનગરઃ રાજ્યભરના રેશનિંગના દુકાનધારકો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતર્યા છે. રેશનિંગના દૂકાનદારોની હડતાળને લીધે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડધારકોની મુશ્કેલીઓ વધી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં […]


