1. Home
  2. Tag "strong winds"

જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે ગિરનાર રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ

દિવાળીના વેકેશનમાં ફરવા આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા, પવનની ગતિમાં ઘટાડો થયા રોપવે સેવા શરૂ કરવામાં આવશે, કેટલાક યાત્રાળુઓ પગથિયા ચડીને ટૂક પર પહોંચ્યા, જૂનાગઢઃ સોરઠ પંથકમાં આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે રવિવારે પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે […]

ઉત્તર પ્રદેશના 60 જિલ્લાઓમાં વરસાદ, ભારે પવન અને વાવાઝોડાની ચેતવણી

ઉત્તર પ્રદેશમાં હવામાનમાં એકદમથી ફેરફાર થયો છે. ગઈકાલ સાંજથી નોઈડા, આગ્રા, સહારનપુર અને લખનૌ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન એકદમ ખુશનુમા બની ગયું છે, અને શિયાળાની થોડી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના બંને વિભાગોના 60 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. […]

કેરળમાં ચોમાસુ પ્રવેશ્યું, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બેંગ્લોરઃ દેશભરમાં આકરી ગરમી અને હીટવેવના કારણે લોકોની હાલત કફોડી બની છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે (30 મે) કેરળમાં પ્રવેશ્યું છે. ચોમાસુ હવે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાતી તોફાન રામલને કારણે પૂર્વોત્તર ભારતમાં વરસાદ થઈ ચૂક્યો […]

પાટણ અને ચાણસ્મા વિસ્તારમાં વૈશાખી વાયરાથી દુકાનોના પતરા અને શેડ ઉડ્યા

પાટણઃ રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ માઝા મુકી છે. અસહ્ય ગરમીથી લોલો ત્રાહીમામ પોકારી ગયા છે. અસહ્ય ગરમીમાં બે દિવસ પહેલા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જ્યારે ગઈકાલે પાટણ જિલ્લામાં ભારે  વૈશાખી વાયરા વચ્ચે વાદળછાંયો માહોલ સર્જાયો હતો. ચાણસ્મામાં વાવાઝોડું આવતાં માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા. વંટોળિયા સાથે ભારે પવન ફુંકાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code