ઉનાળાના વેકેશનના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટીની એક્સ્ટ્રા બસો દોડાવાશે
સુરતથી સૌરાષ્ટ્રની 500 ટ્રીપ અને ઉત્તર ગુજરાતની 210 ટ્રીપો દોડાવાશે રાજ્યમાં 1400 એક્સ્ટ્રા બસો દોડાવાશે વિવિધ ધાર્મિક સ્થળો માટે ખાસ બસો દોડાવવાનું આયોજન અમદાવાદઃ શાળા-કોલેજોમાં ઉનાળાના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી […]