સાવલી નજીક મહિસાગર નદીમાં નહાવા પડેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું ડૂબી જતા મોત
વડોદરાનો વિદ્યાર્થી તેના મિત્રો સાથે મહિસાગર નદીમાં નહાવા માટે ગયો હતો, વિદ્યાર્થી કોમ્પ્યુટર સ્ટુડિયોમાં કામ હોવાનું કહીને ઘેરથી નિકળ્યો હતો, ઓફિસમાં કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકુ એવો તેના પરિવારને ફોન કર્યો હતો, વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા યુવાનોમાંથી એક યુવાન વિદ્યાર્થી ડૂબી જતા મોત નિપજ્યુ […]


