અમદાવાદમાં ટ્યુશનક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીને છરી મારી
અમદાવાદ, 16 માર્ચ 2026: Student stabs classmate over tuition class સગીર વયના વિદ્યાર્થીઓમાં સામાન્ય બાબતે મારામારીના બનાવો વધતા જાય છે. શહેરના ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે બોલાચાલી થતા છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો […]


