ઓનલાઈન શીખવા માટે અને ઓફલાઈન શીખેલાને સાકાર કરવા માટે છેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 5મી આવૃત્તિમાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસવા જઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 1000 જેટલા બાળકો સાથે સંવાદ કર્યો હતો. તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી એનસીઆરના લગભગ 1000 વિદ્યાર્થીઓ હાજર છે. તમામ રાજ્યોના ગવર્નરો પાસે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકે તેવી […]


