ભારતના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ શિક્ષણમાં વધારોઃ સર્વેનો રિપોર્ટ
અમદાવાદઃ શહેરના સાયન્સ સીટીમાં એજ્યુકેશન સમિટમાં સ્કિલ ડેવલોપમેન્ટ અંગે ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદોએ નવી શિક્ષણનીતિ અંગે સહિતના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય શિક્ષણ નીતિને અન્ય રાષ્ટ્રો પણ અનુસરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણમાં નેક એસેસમેન્ટ તથા એક્રિડિટેશન શિક્ષણની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારા […]


