ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાણે જ મોડીરાત સુધી લગ્નોમાં ડીજે વાગતા વિદ્યાર્થીઓ પરેશાન
મોડી રાત સુધી ડીજે વાગતા હોવાથી પાર્ટી પ્લોટ્સ વિસ્તારના રહિશો પરેશાન અવાજ પ્રદૂષણ સામે પોલીસ કાર્યવાહી કરતા નથી ડીજે વગાડવામાં ધારા ધોરણનો કોઈ અમલ થતો નથી વડોદરાઃ શહેરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે. જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી તારીખ 27ના રોજ શરૂ થશે. […]