CBSEમાં માર્કશીટની ભૂલો સુધારવા વિદ્યાર્થીઓને 13 થી 27 ઓક્ટોબર સુધી તક મળશે
ધો. 10 અને 12ની માર્કશીટમાં નામ, જન્મતારીખ, વિષયોમાં ભૂલ હશે તો પછી નહીં સુધરે, હવે માર્કશીટમાં રહેલી નાની-મોટી ભૂલ પણ સમયસર સુધારાશે, CBSE દરેક વિદ્યાર્થી માટે એક ડેટા વેરિફિકેશન સ્લિપ જારી કરશે. અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026ની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા […]


