ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં માસ્ક અંગે જાગૃતિ લાવવા ઢોલ સાથે વિદ્યાર્થીઓની રેલી નીકળી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં લોકો ભૂતકાળને યાદકરીને ફરી ડર અનુભવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને માસ્ક ફરજિયાતપણે પહેરવા અપિલ કરી છે. પરંતુ લોકો માસ્ક અને અન્ય નિયમો ભૂલી રહ્યાં છે ત્યારે ફરીથી અગાઉની જેમ સંક્રમણ ના ફેલાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં એક અભિયાન શરુ કરવામાં આવ્યું […]