1. Home
  2. Tag "study reveals"

સિગારેટ કરતાં તમાકુ કેન્સરનું જોખમ ઝડપથી વધારે છે, અભ્યાસમાં ખુલાસો

સિગારેટ વધુ ખતરનાક છે કે તમાકુ? આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મોટાભાગના લોકો સિગારેટનો ઉલ્લેખ કરે છે. જોકે, તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સિગારેટ કરતાં તમાકુ આપણા શરીરને અનેક ગણું વધુ નુકસાન પહોંચાડે છે. હકીકતમાં, કેટલાક સિગારેટના ધુમાડા હવામાં બાષ્પીભવન થાય છે, જ્યારે તમાકુ આપણા મોંના કોષોને સીધા નુકસાન પહોંચાડે છે. આનાથી જખમ […]

70% યુવાનો સ્ટ્રેસ અને ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે, અભ્યાસમાં ખુલાસો

આજે, ભારતના યુવાનો કારકિર્દી અને અભ્યાસના દબાણમાં એટલા ફસાઈ ગયા છે કે માનસિક થાક, ચિંતા અને હતાશા સામાન્ય બની ગયા છે. વધતી જતી સ્પર્ધા, ઉચ્ચ પરિણામો મેળવવાનું દબાણ અને નિષ્ફળતાનો ડર – આ બધું યુવાનોના માનસિક સંતુલનને ખલેલ પહોંચાડી રહ્યું છે. તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભારતમાં આશરે 70 ટકા યુવાનો તણાવ અને ચિંતાનો […]

ડિસ્પોઝેબલ કપમાં ચા અને કોફી પીશો તો કેન્સર થઈ શકે છે, અભ્યાસમાં ઘટસ્ફોટ

આજકાલ ચા અને કોફી પીવી એ એક સામાન્ય બાબત માનવામાં આવે છે. ઓફિસ હોય કે ઘર, આજકાલ મોટાભાગના લોકો ડિસ્પોઝેબલ કપમાં ગરમાગરમ ચા કે કોફીનો આનંદ માણે છે. લોકો માને છે કે આ કપ સ્વાસ્થ્ય માટે સલામત છે પરંતુ નિષ્ણાતો કહે છે કે આ કપનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે. પેપર […]

એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક, અભ્યાસમાં ખુલાસો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અનેક બાબતોમાં મનુષ્યને પાછળ છોડી રહ્યું છે, તેનું સ્થાન લઈ રહ્યું છે. ઓફિસમાં કર્મચારીઓથી લઈને સ્કૂલના શિક્ષકોનું સ્થાન એઆઈ પડાવી રહ્યું છે. જો કે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણકારી મળી હતી કે મનુષ્યથી બહેતર રમૂજ એઆઈ નહિ કરી શકે. હવે એક નવા રિસર્ચમાં જણાવાયું છે કે એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક છે. […]

ચોકલેટ ખાનારા રહે સાવધાન! સ્વાસ્થ્ય બગાડી શકે છે, અભ્યાસમાં ખુલાસો

જો તમે પણ ચોકલેટ ખાવાના શોખીન છો તો ધ્યાન રાખો. અમેરિકન વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં ઘણી ચોકલેટ પ્રોડક્ટમાં ટોક્સિક હેલી મેટલ્સ શોધી કાઢી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને જોખમી હોઈ શકે છે. • ચોકલેટમાં કેટલાક હેલી મેટલ્સ સ્ટડીમાં, વૈજ્ઞાનિકોએ 8 વર્ષ સુધી કોકોમાંથી બનેલી ડાર્ક ચોકલેટ સહિત 72 પ્રોડક્ટનું એનાલિસિસ કર્યું. જાણવા મળ્યું […]

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં અચાનક વધારો, અભ્યાસમાં ખુલાસો

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર દેશમાં લગભગ 26 ટકા કેન્સના દર્દીઓને માથા અને ગરદનમાં ટ્યૂમર જોવા મળી છે. કેન્સર ફ્રી ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ઙરવામાં આવેલા અભ્યાસમાં 1,869 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તમાકુનું સેવન અને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ચેપ આ વધારા માટે મુખ્ય […]

કોઈપણ ઉંમરે ધૂમ્રપાન છોડો તો પણ ઝડપથી ફાયદો દેખાવા લાગશે, સંશોધકોના અભ્યાસમાં ખુલાસો

ધૂમ્રપાન કોઈપણ ઉંમરે છોડી શકાય છે. તેના ફાયદા દરેક ઉંમરે જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સાથે સંકળાયેલા સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, જે લોકો ધૂમ્રપાન છોડી દે છે તેઓને માત્ર થોડા વર્ષો પછી આયુષ્યમાં મોટો ફાયદો થાય છે. જર્નલ NEJM એવિડન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જે લોકોએ 40 વર્ષની ઉંમર પહેલા ધૂમ્રપાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code