ઈલેક્ટ્રિક વાહનો પરની સબસિડી બંધ કરાતા ઈલે.વાહનોના વેચાણમાં 60 ટકાનો ઘટાડો
સોલાર રૂફટોપ પર સબસિડી મળે છે તો ઈલે, વાહનો પર કેમ નહીં? રાજકોટમા વર્ષ 2023માં 7624 વાહનો નોંધાયા હતા વર્ષ 2024માં માત્ર 3129 ઈલે. વાહનો નોંધાયા રાજકોટઃ પેટ્રોલ અને ડીઝલના વાહનોને કારણે વધતા પ્રદૂષણને નાથવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક સંચાલિત વાહનોને વધુ પ્રોત્સાહન મળે અને લોકો વધુ ઈલે, વાહનો ખરીદે તે માટે સબસિડી આપવામાં આવતી […]