“ કહો ના પ્યાર હૈ”ની સફળતાથી ગભરાયેલો ઋતિક રોશન એક રૂમમાં પુરાઈને સતત રડતો હતો
બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, ઋતિક રોશને હિન્દી સિનેમામાં પોતાની પહેલી ફિલ્મથી ધમાલ મચાવી હતી. તેમણે બોલીવુડમાં એવી બ્લોકબસ્ટર ડેબ્યૂ કરી હતી જે કદાચ બહુ ઓછા સ્ટાર્સને મળી હશે. 25 વર્ષ પહેલા, ઋતિકે પોતાની પહેલી ફિલ્મથી સીધા લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ, ફિલ્મની અપાર સફળતા પછી, ઋતિક રોશન સાથે કંઈક એવું બન્યું કે તે રૂમમાં […]