ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડના નાણાં ફ્રિઝ કરવાની ક્ષમતામાં 3 મહિનામાં 50 ટકાનો વધારો
ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત 494 FIR દાખલ કરીને 340 આરોપીઓની ધરપકડ, રાજ્યનું ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ‘ દિવસ-રાત કાર્યરત છે, કેબિનેટ બેઠકમાં મંત્રીમંડળે ગુજરાત સાયબર ક્રાઇમ સેલની કામગીરીને બિરદાવી ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં સાયબર સુરક્ષા અંગે રાજ્ય સરકારની સતર્કતા અને સફળતા અંગે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, […]


