1. Home
  2. Tag "success"

યશની ‘ટોક્સિક’ આ વર્ષે વૈશ્વિક રિલીઝ થશે, હોલીવુડના વિતરકો સાથે વાતચીત ચાલુ

KGF 2 રિલીઝ થઈ ત્યારથી યશના ચાહકો ‘ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન્સ’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાઈ-વોલ્ટેજ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ દિગ્દર્શક ગીથુ મોહનદાસ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ વિશે જે માહિતી સામે આવી છે તે યશના ચાહકોને ખૂબ જ ખુશ કરી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યશ અને ટોક્સિકના […]

પુષ્પા અને કલ્કીની સફળતા વચ્ચે સાઉથની આ દસ ફિલ્મો 2024માં રહી ફ્લોપ

વર્ષ 2024માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. ‘કલ્કી 2898 એડી’થી લઈને ‘પુષ્પા 2: ધ રૂલ’ જેવી સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હતી. પરંતુ દક્ષિણની કેટલીક ફિલ્મોએ થિયેટરોમાં ખુબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. દર્શકો ઘણા સમયથી જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘દેવરા-પાર્ટ 1’ની રાહ જોઈ રહ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર […]

પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં

સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્લુ અર્જુન તાજેતરમાં […]

“હું મારી પોતાની નિષ્ફળતાઓની સક્સેસ સ્ટોરી છું” – અનુપમ ખેર

ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક અનુપમ ખેરે, 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)ના ચોથા દિવસે આજે એકેડેમી ઑફ આર્ટસ, પણજી, ગોવા ખાતે એક મંત્રમુગ્ધ કરનાર માસ્ટર ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓને સંમોહિત કર્યા. ખેરે ‘ધ પાવર ઓફ ફેઈલર’ પર સત્રની શરૂઆત એમ કહીને કરી, “મને લાગે છે કે હું મારી નિષ્ફળતાઓની સફળતાની વાર્તા છું.” […]

નરેન્દ્ર મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ સાધવા ‘સાગરમંથન’ની સફળતા માટે અપીલ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત પ્રથમ દરિયાઈ કાર્યક્રમ સાગરમંથન, ધ ઓશન ડાયલોગનાં સફળ આયોજન પર પોતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ બનાવવા માટે સાગરમંથનની સફળતા માટે હાકલ કરી હતી. નાઇજિરીયામાં કેમ્પ ઓફિસથી મોકલેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત દરિયાઇ […]

જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપ્યા બાદ ટિપ્પણી કરી હતી કે ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “દિલ્હીમાં બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપીને આનંદ થયો. ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા […]

ભારતની વધુ એક સફળતા, ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3 દ્વારા લોન્ચ કરાયો ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન અને વિકાસ કરવો છે નવી દિલ્હીઃ ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 9:17 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક […]

સફળતાનો મંત્ર છે આત્મવિશ્વાસ, જાણો આત્મવિશ્વાસ વધારવાની શ્રેષ્ઠ રીતો…

આત્મવિશ્વાસ સફળતાની ચાવી છે. જો તમે તમારામાં વિશ્વાસ રાખો છો, તો તમે જીવનમાં જે પણ કરવા માંગો છો તે સરળતાથી કરી શકો છો. આત્મવિશ્વાસનો અભાવ ઘણીવાર આપણી સફળતામાં અવરોધ તરીકે કામ કરે છે. ચાલો જાણીએ કે તમારો આત્મવિશ્વાસ વધારવા અને જીવનમાં સફળ થવા માટે તમે કઈ બાબતોનું ધ્યાન રાખી શકો છો. આત્મવિશ્વાસ વધારવાની રીતો સકારાત્મક […]

સફળતા મેળવવા માટે જીવનમાં ટાઈમ મેનેજમેન્ટને મહત્વ આપવું જરૂરી

સફળતા મેળવવા માટે આપણે આપણા જીવનમાં ટાઈમ મેનેજમેન્ટને મહત્વ આપવું પડશે. સમયનો યોગ્ય ઉપયોગ કરીને તમે સફળ વ્યક્તિ પણ બની શકો છો. જીવનમાં સફળ થવું એ કોઈ મોટી વાત નથી, આ દુનિયામાં બધું જ શક્ય અને સરળ છે. જ્યારે આપણું ટાઈમ મેનેજમેન્ટ સારું હોય છે ત્યારે આપણે સફળતા તરફ આપણાં પગલાં ખૂબ જ ઝડપથી આગળ […]

અસફળતાના પાંચ મુખ્ય કારણો, તેને ત્યજી દેવાથી મળશે સફળતા….

દુનિયામાં તમામ લોકો પોતાના ક્ષેત્રમાં ભારે સંઘર્ષ કરે છે, પરંતુ તમામને ધારી સફળતા મળતી નથી. આ દુનિયામાં 7.9 અબજ લોકો રહે છે પરંતુ તેમાંથી સફળ વ્યક્તિ વિશ્વની વસ્તીના 1 ટકા પણ નથી. આવુ કેમ ? આના કેટલાક કારણો છે અને તેના કારણે લોકો ટોપ 1 ટકામાં આવી શકતા નથી. નિષ્ફળતાના 5 કારણો આ પ્રમાણે છે.. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code