વિશ્વના 52 ટકાથી વધુ લોકો માથાના દુખાવાની સમસ્યાથી પીડાઈ છે,મહિલાઓની સંખ્યા વધુ
વિશ્વની 52 ટકા વસ્તીને છે માથાનો દુખાવો મહિલાઓની સંખ્યા આ મામલે વધુ આજકાલની ફાસ્ટ લાઈફમાં સો કોઈને માથામાં દુખાવો રહેવાની ફરીયાદ હોય છે, નાના બાળકોથી લઈને વડીલો પણ રોજેરોજ બૂમ પાડતા હોય છે કે આજે માથું બોવ દુખે છે, જો કે આ સમસ્યા માત્ર આપણી જ નહી પરંતુ વિશ્વભરની 52 ટકાથી વધુ વસ્તીની છે. રિપોર્ટ […]