રેશનિંગ કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરાશે
જન્માષ્ટમીના તહેવારોને લીધે અંત્યોદય –BPL પરિવારોને ખાંડ -તેલ રાહત દરે અપાશે રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે, રેશન કાર્ડદીઠ એક લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે અપાશે ગાંધીનગરઃ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો […]