હિમાચલમાં ડીઝલ થયું મોંઘુ,સુખુ સરકારે બીજી વખત વધાર્યા ભાવ
સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વવાળી સરકારે આપ્યો ઝટકો હિમાચલ પ્રદેશમાં ડીઝલના ભાવમાં થયો વધારો સુખુ સરકારે બીજી વખત કર્યો ભાવ વધારો શિમલા : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની તબાહીમાંથી બહાર આવી રહેલા હિમાચલ પ્રદેશના લોકોને મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વવાળી સરકારે એક ઝટકો આપ્યો છે. સુખુ સરકારે ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં 3 રૂપિયા પ્રતિ લીટરનો […]