છત્તીસગઢ:સુકમામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ,પાંચથી છ નક્સલવાદીઓ ઘાયલ
રાઇપુર:છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લાના ડબ્બામર્કા કેમ્પમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે.એન્કાઉન્ટરમાં પાંચથી છ નક્સલવાદીઓ ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, કોબરા, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ડબ્બામર્કા કેમ્પથી નક્સલ વિરોધી અભિયાન માટે સકલર તરફ ગઈ હતી. ઓપરેશન દરમિયાન સવારે સાત વાગ્યે સુરક્ષા દળો અને નક્સલવાદીઓની સંયુક્ત […]


