ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં વધારો થયોઃ 10.77 લાખ હેકટરમાં વાવેતર
અમદાવાદઃ ગુજરાતમાં ખરીફ અને રવિ મોસમની સરખામણીએ ઉનાળુ વાવેતર ઘણુ ઓછું થાય છે. ઉનાળુ પાક ચોમાસાની શરૂઆત સુધીમાં બજારમાં આવી જાય છે. ગયા વર્ષે 11 એપ્રિલની સ્થિતિએ રાજ્યમાં 9.38 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે. ચાલુ વર્ષે હાલની સ્થિતિએ 10.77 લાખ હેકટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષની […]


