1. Home
  2. Tag "summer"

ઉનાળામાં બનાવો સ્વાદિષ્ટ મેંગો શ્રીખંડ

હાલ ધોમધખતો તાપ પડી રહ્યો છે ત્યારે તમારી જાતને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવા માટે તમે સ્વાદિષ્ટ કેસર શ્રીખંડનો આનંદ માણી શકો છો.તે એક પ્રકારની મીઠી વાનગી છે.તમે ખાધા પછી તેનું સેવન કરી શકો છો.તો ચાલો જાણીએ તેની સ્વાદિષ્ટ રેસિપી… સામગ્રી કેરી – 2-3 દૂધ – 2 લિટર ખાંડ – 3 ચમચી પિસ્તા – 2 ચમચી […]

ઉનાળામાં ડ્રેગન ફ્રૂટ સ્મૂધી બનાવીને પીઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે ફળ ખાવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને મોસમી ફળોનું સેવન કરવું જોઈએ. તમે ઉનાળામાં ફળોમાંથી બનાવેલ શરબત બનાવીને પી શકો છો. ડ્રેગન ફ્રૂટ પણ ઉનાળાની ઋતુમાં ખાવામાં આવતું ફળ છે.તેમાંથી બનેલી સ્મૂધી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. સવારે તેનું સેવન કરવાથી તમે દિવસભર ઉર્જાવાન […]

ઉનાળામાં ફુદીનાના શરબતનું કરો સેવન, અહીં જાણો તેના ફાયદા અને બનાવવાની રીત

ઉનાળાના દિવસોમાં ખાવા-પીવાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે આ સિવાય ઉનાળામાં બીમાર થવાનો ખતરો વધી જાય છે. આ દિવસોમાં સ્વસ્થ રહેવા માટે ફુદીનાના સૌથી સારી ચીજ છે, અને ફૂદીના સરળતાથી બધે મળી રહે છે, ફૂદીનામાં કોપર મેગ્નેશિયમ વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે, ગરમીઓમાં ફુદીનાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઉનાળાના […]

ગરમીમાં રાહત માટે આટલી બાબતોનું રાખો ધ્યાન…દિવસ દરમિયાન મળશે એનર્જી

ગરમીથી બચવા રસ વાળા ફળોનું સેવન જરુરી દિવસ દરમિયાન ભરપુર પાણી પીવું જોઈએ માર્ચ મહિનાની શરુઆતથી જ સમગ્ર દેશભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. વધતા તાપમાન વચ્ચે આપણે  આપણાને પણ ગરમીથી રક્ષણ આપવું જોઈએ, આ માટે આખો દિવસ દરમિયાન આપણે પુષ્કર પ્રમાણમાં પાણી પીવાથી લઈને આપણ આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ગરમીના દિવસો […]

ગુજરાતમાં ગરમીઃ સાત શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદ : માર્ચ મહિનાના આરંભ સાથે જ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયો હતો અને હાલ સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. એટલું જ નહીં અમદાવાદ શહેરમાં વિવિધ ચાર રસ્તા ઉપર વાહન ચાલકો તડકાથી બચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના […]

રાજકોટ : ભર ઉનાળે ફરી એક વખત લોકો બે દિવસ સુધી તરસ્યા રહેશે

ભાદરની લાઈન તૂટતાં રવિ અને સોમ પાણીકાપ ટેકનીકલ બહાનુ આગળ ધરી પાણી કાંપ ઝીંકવાની જાહેરાત  સ્માર્ટ સિટીની વાતો વચ્ચે અનેક વિસ્તારમાં ટેન્કરથી પાણી વિતરણ રાજકોટ શહેરમાં ફરી એક વખત ભર ઉનાળે લોકો બે દિવસ સુધી તરસ્યા રહેશે.રાજકોટ મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા ફરી એક વખત ટેકનીકલ બહાનુ આગળ ધરી પાણી કાંપ ઝીંકવાની જાહેરાત કરી છે.રાજકોટમાં […]

પાકિસ્તાનમાં પણ ગરમીનો પારો 50 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ 50 ડીગ્રી સુધી તાપમાન જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉનાળો આકરો બન્યો છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 48 ડીગ્રીને ક્રોસ થયો છે અને 50 ડીગ્રી નજીક પહોંચવાની શકયતા છે. પાકિસ્તાનમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીથી […]

દેશમાં કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માગમાં રેકોર્ડ બ્રેક વધારો

નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાન સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બીજી તરફ કોલસાને અછતને કારણે વીજ સંકટના વાદળો ઘેરાયાં છે. દરમિયાન કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માંગમાં વધારો થયો છે. શુક્રવારે બે લાખ મેગાવોટથી વધારે વીજળીની માંગણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર દેશના […]

દેશમાં ઉનાળો વધારે આકરો બન્યો, રાજસ્થાનમાં તાપમાનનો પારો 50 ડીગ્રીને પાર થવાની આગાહી

નવી દિલ્હીઃ ભારતમાં ઉનાળાના આરંભ સાથે અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાનના પારામાં વધારો થયો છે. દરમિયાન હવામાન વિભાગે આ વર્ષે ગરમીનો પારો 50 ડિગ્રી ઉપર પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મે મહિનો સૌથી ગરમ રહેવાની શકયતા […]

આવતા મહિનામાં ગરમીનો પારો વધશે- તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ,દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ

મે મહિનામાં તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ દિલ્દેહીઃ- શભરમાં ગરની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આવતા મહિના મે માં ગરમી વધવાની ભારે શક્યતાઓ હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ મહિના દરમિયાન તાપમાનનો પાર 48 ડિગ્રી સુધી પહોચે તેવી સંભાવનાો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code