1. Home
  2. Tag "summer"

ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમીઃ 33 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે દેશના 70 ટકા વિસ્તારમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશની લગભગ 80 ટકા વસતી ગરમીની લપેટમાં આવ્યાં છે. દેશના 33 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું. આમાંથી સાત શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન, પંજાબ, […]

ઉનાળામાં ચમકતી ત્વચા માટે કરો આ હોમમેડ ફેસ પેકનો ઉપયોગ

ઉનાળામાં ચમકતી ત્વચા માટે ઉપયોગી ફેસપેક ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરો ખીલી ઉઠશે ચહેરો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે.ટેન દૂર કરવા માટે તમે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ ફેસ પેક તમને […]

ઉનાળામાં વાળની રાખો સંભાળ,બેબી ઓઈલનો કરો ઉપયોગ

ઉનાળામાં વાળની રાખો સંભાળ બેબી ઓઈલનો કરો ઉપયોગ વાળને મળશે સારું પોષણ સામાન્ય રીતે આપણે ચહેરાની જેટલી કાળજી કરીએ છીએ તેટલી વાળની નથી કરતા.જેમ કે, ગરમીમાં ઘરની બહાર નીકળતી વખતે આપણે ચહેરા પર સનસ્ક્રીન લગાવીએ છીએ, પણ વાળનું શું ? સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વાળને પણ નુકસાન પહોંચાડે છે.તે ઉપરાંત ગરમી, ધૂળ, પસીનો, પ્રદૂષણ આ બધાથી […]

ઉનાળામાં ગરમીથી થતા ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું? જાણી લો કેટલી ટીપ્સ

ઉનાળામાં ઈન્ફેક્શનથી બચો પરસેવાથી થાય છે ઈન્ફેક્શન? તો આ ટીપ્સને અપવાની જૂઓ ઉનાળાના સમયમાં મોટાભાગના લોકોને ગરમીના કારણે પરસેવાની સમસ્યા થતી હોય છે. આમ તો શરીરમાં પરસેવો થાય તેને સારુ માનવામાં આવે છે પરંતુ પરસેવાને કારણે પણ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળાના સમયમાં કસરત કરવાથી પણ શરીર તંદુરસ્ત રહે છે અને પરસેવો થાય છે […]

અમદાવાદમાં ઉનાળો વધુ આકરો બન્યો, હીટવેવને પગલે 3 દિવસ યલો એલર્ટની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બનવાની શકયતા છે. તેમજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હીટવેવની આગાહીને પગલે કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ […]

ગરમીમાં યુવતીઓએ સ્ટાઈલિશ લૂક માટે અપનાવા જેવી કેટલીક ખાસ ટિપ્સ

  ગરમીમાં કુર્તી, દુપટ્ટા સાથે ગોગલ્સ પહેરીને લૂક સ્ટાઈલીશ બનાવો પ્લાઝો અને ટોપ પહેરીને ગરમીમાં પણ આરામદાયક રહો ઉનાળાની ગરમીથી સો કોી પરેશાન છે, ઘરની બરાહ નીકળતા પહેલા જાણે મોઢા પર સ્કાફ બાધંવાથી લઈને શરીર પુરેપુરું ઢંકાઈ જાય તેની કાળજી રાખવી પડે છે,જેથી કરીને ગરમીથી રક્ષણ મેળવી શકાય.યુવતીઓએ ખાસ ગરમીમાં પણ પોતાને સ્ટાઈલીશ લૂક આપવો […]

ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર

ગરમીની ઋતુમાં આ જગ્યા પર ફરવા જવાનો બનાવો પ્લાન જે તમારી સફરને બનાવશે એકદમ યાદગાર શાંતિ પણ અનુભવશો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું મન થતું હોય છે. જેથી તમે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.જે તમારી સફરને યાદગાર બનાવશે. ઉનાળાની રજાઓ દરમિયાન તમે મનાલી ફરવાનું આયોજન બનાવી શકો […]

મેઘાલય એટલે ઉનાળામાં ફરવા માટે સારી જગ્યાઓમાંની એક જગ્યા,સાથે કુદરતી સૌંદર્યનો ખજાનો

મેઘાલયમાં ફરવા જવું છે? તો આ જગ્યાઓ પર ફરવા જઈ શકાય કુદરતી નજારો છે અદભૂત મોટાભાગના લોકોને જ્યારે ફરવા જવાનું મન થાય ત્યારે તેઓ રાજસ્થાન, ગુજરાત અને સાઉથમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ જગ્યાઓમાં અનેક સ્થળો છે જે ફરવા જેવા છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવતા હોય છે. આવામાં ખુબ […]

પાણીજન્ય રોગચાળો વકર્યો :અમદાવાદમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા 

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા  અમદાવાદ:ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.શહેરમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે.જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.શહેરના વટવા,બહેરામપુરા વિસ્તારમાં કોલેરા અને ચિકનગુનિયાના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા […]

ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે આ પ્રાકૃતિક સામગ્રી

પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરતા લોકો ત્વચાને પહોંચાડી શકે છે નુકશાન જાણો કઈ-કઈ છે પ્રાકૃતિક સામગ્રી હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે કાળઝાળ ગરમીથી ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની છે.ત્વચાની સંભાળ માટે ઘણા બધા લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટ્સની બદલે ઘરેલું નુસ્ખા અજમાવે છે.ઘર પર સરળતાથી ઉપલબ્ધ આ સામગ્રીનો ઉપયોગ ક્લીન્જર , સ્ક્રબ,ટોનર અને ફેસ માસ્કના રૂપમાં કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code