1. Home
  2. Tag "summer"

પાણીજન્ય રોગચાળો વકર્યો :અમદાવાદમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા 

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા  અમદાવાદ:ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.શહેરમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે.જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.શહેરના વટવા,બહેરામપુરા વિસ્તારમાં કોલેરા અને ચિકનગુનિયાના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા […]

ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે આ પ્રાકૃતિક સામગ્રી

પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરતા લોકો ત્વચાને પહોંચાડી શકે છે નુકશાન જાણો કઈ-કઈ છે પ્રાકૃતિક સામગ્રી હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે કાળઝાળ ગરમીથી ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની છે.ત્વચાની સંભાળ માટે ઘણા બધા લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટ્સની બદલે ઘરેલું નુસ્ખા અજમાવે છે.ઘર પર સરળતાથી ઉપલબ્ધ આ સામગ્રીનો ઉપયોગ ક્લીન્જર , સ્ક્રબ,ટોનર અને ફેસ માસ્કના રૂપમાં કરવામાં […]

ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના નગરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હિટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ બપોરના સમયે કામ વગર ઘરની બહાર ના નિકળવાની પણ અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતી […]

ગરમીમાં આ રીતે રાખો ત્વચાની સંભાળ,ઘરે બનાવો આ ફેસ પેક

ગરમીમાં ત્વચાને થઇ રહ્યું છે નુકશાન તો ઘરે બનાવો આ સિમ્પલ ફેસ માસ્ક ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવાનું કરે છે કામ કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે.ઉનાળાએ હવે ગુજરાતભરમાં બરાબરની જમાવટ કરી છે અને છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જતો રહે છે હજુ તો બળબળતો મે મહિનો પણ રાહ જોઈ રહ્યો છે […]

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે પીવો આ દેશી રિફ્રેશિંગ ડ્રીંક્સ

ઉનાળામાં શરીરને રાખો ઠંડુ આ દેશી પીણાનું કરો સેવન જે થઇ જશે ફટાફટ તૈયાર આકરા તાપની શરૂઆત થઇ ચુકી છે.ત્યારે શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવું જરૂરી છે.આ સીઝનમાં ઘણા લોકો પોતાને હાઈડ્રેટ રાખવા માટે ઘણાં પીણાંનું સેવન કરે છે.આમાં શરબત, શેક અને સોડા જેવા ઘણા પીણા સામેલ છે.આ પીણાંનું સેવન કર્યા પછી તમે ખુદને રીફ્રેશ […]

ઉનાળામાં વોર્ડરોબમાં સામેલ કરો આ આઉટફિટ,ઓફિસમાં દેખાશો સ્ટાઇલિશ અને કંફર્ટ

ઉનાળાની સીઝન થઇ શરૂ વોર્ડરોબમાં સામેલ કરો આ આઉટફિટ ઓફિસમાં દેખાશો સ્ટાઇલિશ અને કંફર્ટ ઓફીસમાં આઉટફિટને લઈને નિયમ બનાવામાં આવે છે.આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં ડ્રેસ કોડને ફોલો કરતા ગરમીઓમાં તમે આ આઉટફિટને પણ વોર્ડરોબમાં સામેલ કરી શકો છો. ઓફીસ માટે તમે ગરમીઓમાં કોટન સાડી પહેરી શકો છો.આ સાડીને કેરી કરવી […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે કાળઝાળ ગરમી, આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં જ્યારે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું […]

ઉનાળાની ગરમીમાં રાહત આપે છે સાકર-વરિયાળીનું શરબત – ખાલી પેટે કરો સેવન થશે આટલા ફાયદા

એસીડિટીને મટાડે છે આ શરબત પેટમાં પહોંચાડે છે ઠંડક હાલ ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે, ગરમીથી લોકો ત્રાહીત્રામ પોકારી ઉઠ્યા છે આવા દીવસોમાં બપોરે ઘરમી બહાર જવું એટલે ખૂબ હિમ્મતનું કામ કહેવાય અમા પણ બહારની ગરમીમાંથી જ્યારે ઘરે આવીએ છીે ત્યારે પગના તળીયા બળવા, પેટમાં લાય બરવી કે પછી આખોમાં બળતરા થવી જેવી ફરીયાદો […]

ઉનાળાની ગરમીમાં વાળની રાખો કાળજી,નહીં તો થઈ જશે રફ અને ડ્રાય

ઉનાળામાં રાખો વાળનું ધ્યાન ગરમીમાં વાળ થાય છે ડ્રાય વાળ તૂટવાની પણ વધે છે સંભાવના ઉનાળામાં ગરમીનો પારો આપણા ગુજરાતમાં 50ની આજુબાજુ તો પહોંચી જ જાય છે, લોકોને તેના કારણે આમ તો કેટલીક તકલીફ પડતી હોય છે પરંતુ જો સ્ત્રીઓ દ્વારા વાળની કાળજી ગરમીમાં રાખવામાં ન આવે તો તેના કારણે વાળ ડ્રાય અને રફ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code