1. Home
  2. Tag "summer"

આ 5 પ્રકારના કાપડ ઉનાળા માટે છે અનુકૂળ,ગરમીથી આપે છે ઘણી રાહત

ટૂંક સમયમાં ઉનાળો આપશે દસ્તક આ 5 પ્રકારના કાપડ ઉનાળા માટે છે અનુકૂળ ગરમીથી આપે છે ઘણી રાહત હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, પરંતુ બહાર તડકો એટલો તેજ થઈ રહ્યો છે કે લાગે છે કે ટૂંક સમયમાં ઉનાળો દસ્તક આપશે.ઋતુ બદલાવાની સાથે ખોરાક, વસ્ત્રો અને રહેવાની આદતો બધું જ બદલાઈ જાય છે. જો કપડાની […]

ભારતમાં માર્ચના આરંભ સાથે શિયાળો વિદાય લેશે, ઉનાળાનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. બપોરના ગરમી અને વહેલી સવારે ઠંડી પડતી હોવાથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં શિયાળો વિદાય દેશે અને ગરમી વધશે. ઉનાળાના આરંભ સાથે ગરમીનો પ્રારંભ થવાની શકયતા છે. ઠંડી પછી આગામી પખવાડિયાથી સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં […]

ઠંડીની વિદાય અને ઉનાળાનું ધીમા પગલે આગમન, 17 શહેરોમાં 30 ડીગ્રીથી વધુ તાપમાન

અમદાવાદઃ શિયાળીની વિદાય અને ઉનાળાનું આગમન ધીમા પગલે થઈ ગયુ છે. રાજયભરમાં બપોરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાતના સમયે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. આમ બે ઋતુને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગના કહેવા મુજબ એકાદ સપ્તાહ બાદ તાપમાનમાં વધારો થશે. એટલે કે અઠવાડિયા બાદ પંખા-એસી ચાલુ કરવાની […]

ભારતઃ આગામી સપ્તાહથી ઠંડીમાં લોકોને મળશે રાહત, મહત્તમ તાપમાનમાં થશે વધારો

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, આગામી સપ્તાહથી ઠંડીમાં ઘટાડો થવાની શકયતા છે. જેથી લોકોને ઠંડીમાં રાહત મળશે. માર્ચના આરંભ સાથે જ શિયાળુ ધીમે-ધીમે વિદાય લેશે. દિલ્હી-એનસીઆરના કરોડો લોકો આગામી સપ્તાહથી ઠંડીમાંથી રાહત મળવાની સાથે સૂર્યપ્રકાશને કારણે હવામાનનો મૂડ પણ બદલાવાનો છે. હવામાન વિભાગની આગાહી […]

રાજસ્થાનમાં વાતાવરણમાં ફેરફારઃ ઉનાળામાં 50 ડિગ્રીથી સેકાતા શેખાવાટીમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું

દિલ્હીઃ રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વખતે પ્રથમવાર રાજસ્થાનના સીકરના ફતેહપુરમાં તાપમાન માઈનસમાં ચાલ્યું ગયું છે. અહીં વૃક્ષો અને પત્તા ઉપર બરફ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.6 ડિગ્રી નોંધાયું છે. આવી જ રીતે ચુરુ અને માઉન્ડ આબુમાં પણ ઠંડીનો પારો શૂન્ય સુધી પહોંચ્યો છે. જેસલમેરના ચાંધનમાં તાપમાન 0.6 […]

દિલ્હીમાં 11 વર્ષ બાદ 29 જુન સૌથી ગરમ દિવસ નોંધાયો- હજી પણ ગરમીમાં રાહત માટે વરસાદની જોવી પડશે રાહ

દિલ્હીમાં હાલ પણ ગરમી યથાવત વરસાદ માટે દિલ્હીવાસીઓ એ હજી રાહ જોવી પડી રહી છે   દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં હાલ પણ ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળે છે, દિલ્હીના લોકો ચોમાસાની સિઝનમાં ગરમીનો માર સહન કરી રહ્યા છે. મંગળવારે રાજધાની દિલ્હીનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા છ ડિગ્રી વધારે […]

ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવા માટે આ દેશી પીણાંનું કરો સેવન

ઉનાળામાં શરીરને રાખો ઠંડુ આ દેશી પીણાનું કરો સેવન જે થઇ જશે ફટાફટ તૈયાર ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવું જરૂરી છે.આ સિઝનમાં ઘણા લોકો પોતાને હાઈડ્રેટ રાખવા માટે ઘણાં પીણાંનું સેવન કરે છે. આમાં શરબત, શેક અને સોડા જેવા ઘણા પીણા સામેલ છે.આ પીણાંનું સેવન કર્યા પછી તમે ખુદને રીફ્રેશ મહેસુસ કરો છો. ઉનાળાની […]

ઉનાળામાં લીંબુ પાણીના સેવનથી થાય છે આ ફાયદા, ગરમીની અસરથી બચવા સેવન જરૂરી

લીંબુ પાણીનું કરો રોજ સેવન ગરમીથી બચવા માટે છે ઉપયોગી શરીરને ડિહાઇડ્રેટ થતા રોકવામાં છે મદદરૂપ ઉનાળામાં લીંબુ પાણીનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવવામાં મદદ કરે છે, આ સાથે શરીરમાં ઊર્જા પણ જાળવી રાખે છે. લીંબુ પાણીનો ઉપયોગ પ્રતિરક્ષા વધારવા માટે પણ કરી શકાય છે. લીંબુના શરબતમાં ઘણા પ્રકારના […]

ઝંઝાવાતી વાવાઝોડાની વિદાય બાદ હવે વૈશાખી ગરમીનો પ્રકોપ શરૂ થશે

અમદાવાદઃ  તાઉ- તે વાવાઝોડાની વિદાય બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો હતો. જો કે, બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ હવે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત […]

ઉનાળામાં છાશ પીવાના અઢળક ફાયદા, અનેક બીમારીઓમાં રામબાણ ઈલાજ

 છાશ પીવાના અઢળક ફાયદા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક શરીર હમેશા રહે છે રોગમુકત   ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ધોમધખતા તાપના કારણે શરીરમાં પાણીની કમી થઇ જાય છે.અને જલ્દી જ થાક લાગી જાય છે.ગરમીમાં એક ગ્લાસ છાશ પીવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code