સુનિતા વિલિયમ્સને ઈસરોના ચેરમેન સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હીઃ ઇસરોએ નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. ઇસરોએ X પર લખ્યું, સ્વાગત છે, સુનિતા વિલિયમ્સ! લાંબા મિશન પછી તમારું સુરક્ષિત પૃથ્વી પર પરત ફરવવું એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ નાસા, સ્પેસએક્સ અને યુનાઇટેડ સ્ટેટ્સની અવકાશ સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તમારી દ્રઢતા અને […]