આત્મનિર્ભર ભારતઃ મધ્યપ્રદેશમાં ગણતરીના કલાકોમાં જ ઉભો કરાયો સુપર સ્પેશિયાલિટી ઓક્સિજન પ્લાન્ટ
ભોપાલઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે. તેમજ વિદેશથી પણ ઓક્સિજન મંગાવવામાં આવ્યો છે. તેમજ ભારતમાં ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિતોને ઝડપી ઓક્સિજન મળી જાય તે માટે રિવાના એન્જિનિયરો અને અધિકારીઓએ ભારે જહેમત બાદ ગણતરીના કલાકોમાં જ સુપર સ્પેશીયાલીટી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો […]